Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બરોડા ડેરીના નવા MD તરીકે હિમાંશુ ભટ્ટની નિમણૂક

વડોદરામાં જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીના એમ.ડી. અજય જોષીએ અંગત કારણોસર રાજીનામું આપી દીધુંહતું જેને તાજેતરમાં મળેલી બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં રાજીનામું મંજૂર પણ કરવામાં આવ્યું છે,ત્યારે ફેડરેશને એમ.ડી.અજય જોષીની જગ્યાએ બરોડા ડેરીના નવા એમ.ડી.તરીકે અધિકારી હિમાંશુ ભટ્ટ નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે ખાડામાં ફસાયેલાં મગરનું રેસ્ક્યુ

admin

વડોદરામાં ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ડો.કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ યોજાયો

admin

સાવલી તાલુકાના મોક્ષી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો ગંભીર આક્ષેપ

admin

Leave a Comment