Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

8 મહિના સુધી સોનોગ્રાફી કર્યાં પછી પણ પ્રસુતિ બાદ બાળક એક હાથ ના હોવાથી પરિવારજનો હંગામો

બાજવા જનની જનરલ સર્જીકલ હોસ્પિટલમાં 8 મહિના સુધી સોનોગ્રાફી કર્યાં પછી પણ પ્રસુતિ બાદ બાળક એક હાથ ના હોવાથી પરિવારજનો હંગામો ડોકટર ઉપર બેદરકારી નો આરોપ…

બાજવા ગામ મહિલા 8 મહિના સુધી જન જનરલ સર્જીકલ હોસ્પિટલ માં દવા ચાલતી હતી અને સોનોગ્રાફી પણ કરવા માં આવી હતી જયારે બાળક નો જન્મ થયો ત્યારે બાળક નો એક હાથ ના હોવાથી પિતા રાહુલ જગદીશ ભાઈ ગોહિલ અને પરિવાર સીધોજ હોસ્પિટલ પોહોંચી ગયો હતો અને ડોકટર વસન્તં શ્રોફ ઉપર બેદરકારી આરોપ મુક્યો હતો અને જયારે પીડિતા પરિવાર ડોકટર કહેવા ગયા ત્તયારે ડોકટર નો પુત્ર ડંડો લય ને મારવા દોડીઆવીયો હતો બાદ માં ફરિયાદ ના આધારે પોલીસ ડોકટર અને તેના પુત્ર ની જવાહરનગર પોલીસ એ ધડપકડ કરી અને આગળ ની કાર્ય વાહી કરી હતી…

Related posts

ડભોઇ APMCમાં ખેડૂત હિતરક્ષક સમિતિની પહેલ, ખેડૂત મતદારો માટે પ્રથમ વખત ઋણ સ્વીકાર્ય કાર્યક્રમ

admin

વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી

admin

દોઢ વર્ષની બાળકીના જનાજામાં હજારોની મેદનીએ ઉમટી ભીની આંખે કરી દફનવિધિ

admin

Leave a Comment