43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

શ્રી નારાયણ વિરાટ વિશ્વ શાંતિવન તાજપુરા મુકામે 25000 વૃક્ષોનું વાવેતર કરાશે…

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલા પવિત્ર યાત્રાધામ તાજપુરા શ્રી નારાયણ હાય હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 8,3,620 દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે માનવસેવા એ જ પ્રભુ સેવા થી સંસ્થા દ્વારા કામ કરવામાં આવે છે ત્યારે તારીખ 11 જૂન ના રોજ 25,000 વૃક્ષો વાવવાનું સંકલ્પ નારાયણ વિરાટ વિશ્વ શાંતિવન પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં મુખ્ય અતિથિ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નર્મદા મિશનના પ્રણેતા મહા યોગી દાદા ગૃહરૂ ના સાનિધ્યમાં 25000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવવાનું છે જેમાં 1000 સિંદૂરના વૃક્ષ તથા 24000 મળીને 25,000 નું વૃક્ષારોપણ વૃક્ષ દેવતાની પ્રાંત દેવસ્થાન ઉત્સવનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં 25000 માણસો થકી આ ₹25,000 વૃક્ષોનું રૂપાંતરણ કરવામાં આવશે જેથી કરીને જે બંજળ વિસ્તાર છે ત્યાં કુદરતી જંગલ ઊભું કરીને વન ખાતા ને સુપ્રીત કરવામાં આવશે…

Related posts

વડોદરા-હાલોલ રોડ મરણચીસોથી ગુંજ્યો:5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઇકો કારનો કચ્ચરઘાણ, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થયો

admin

ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો

admin

ગોધરાના ગોંદરા મેસરી નદીના કોઝવે પર ધસમસતા પાણીમાં છકડો તણાયો આ સમગ્ર ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો

admin

Leave a Comment