ગોધરા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગોધરા મહાનગર પાલિકાની ઘોર બેદરકારી કારણે સ્થાનિક લોકોમાં અને ભકતોમાં ભારે રોષ જોવા મડ્યો. શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને શહેરા ભાગોર વિસ્તારમાંના રસ્તાઓખખડધજ હાલતમાં છે. ગોધરા નગર પાલિકા દ્રારા રસ્તાનું સમારકામ કે સાફ-સફાઈ કરવામાં નિષ્ફળતા સર્જાય છે. રથયાત્રાના રૂટ પર રસ્તાઓની ખરાબ હાલત અને કાદવ કીચડના કારણે ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
next post

