Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

VMCની દબાણ શાખાએ અકોટા ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલા દબાણોને દૂર કર્યા

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમે અકોટા ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલા દબાણો પોલીસના બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકા ની દબાણ હટાવો ઝુંબેશ જોવા મળી રહી છે ત્યારે હવે વરસાદી માહોલમાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પાલિકાની દબાણ શાખાની ટીમે અકોટા ગામ પાસે મુખ્ય માર્ગ પાસે લારી ગલ્લાના દબાણો પોલીસના બંદોબસ્તને સાથે રાખીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બે ટ્રક ભરીને માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો, સાથે જ અકોટા થી તાજ હોટલના તમામ માર્ગ પર આવતા શેડ લારી ગલ્લા લોખંડની જાળી સહિતનો સામાન કબજે કરવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા શહેરના સમા કેનાલ પાસે 25 વર્ષય યુવક કેનાલમાં ખાબક્યો

admin

વડોદરા તાલુકાના આસોજ ગામમાંની આજુ બાજુ માં આવતા ગામો મોટા પાયે લોકો ને નુકશાની લોકો ને વળતર સારું મળે તેવી માંગણી

admin

મહાશિવરાત્રી અને ભારત-પાકિસ્તાન મેચને લઈને વડોદરામાં પોલીસ એલર્ટ

admin

Leave a Comment