Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિધવાબેનોના બાળકો ,વિધુરભાઇઓના બાળકો તથા દિવ્યાંગ પરિવારના બાળકોને વિનામૂલ્યે શિક્ષણીક કીટનું વિતરણ

તા.૨૦,૬,૨૫ ને શુક્ર વાર ના રોજ વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે વિસાવદર તાલુકા મા રહેતા વિધવાબેનોના બાળકો ,વિધુરભાઇ ઓ ના બાળકો તથા દિવ્યાંગ પરિવાર ના બાળકો ને વિનામૂલ્યે શિક્ષણીક કીટ નું વિતરણ કરાયું હતું , જેનો અભ્યાસ કરતા ઘણા બધા પરિવારો ના બાળકો એ લાભ લીધો હતો જેમાં મેડિકલ સાધન સેવા કેન્દ્ર ના સંચાલક ચંદ્રકાંતભાઈ ખૂહા, માનવ સેવા સમિતિ ના પ્રમુખ રમણીકભાઇ દૂધાત્રા, કાનભાઇ ગેડીયા, ગણેસબાપુ ગોસાઈ,પત્રકાર શ્યામભાઇ ચાવડા હાજર રહી સેવા આપેલ હતી રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

સતાધાર રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન

admin

માંગરોળ અને ઢેલાણામાં SBI બેન્ક દ્વારા KYC અપડેશન માટે કેમ્પ યોજાયો

admin

પ્રસિદ્ધ તીર્થધામ કનકાઈ માતાજી મંદિરે પ્રદેશ ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટની સાકરતુલા

admin

Leave a Comment