43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ અંબાલાલ ગ્રાઉન્ડ ની પાછળ એક વૃદ્ધ મહિલા ઘરમાં ફસાયા

વડોદરા ફાયર ને કોલ આવ્યો કારેલીબાગ અંબાલાલ ગ્રાઉન્ડની પાછળ આવેલ sky harmony એક મહિલા ફસાઈ છે તેઓ કોલ આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી હતી સાતમા માળે એચ બ્લોકમાં ત્યાં જતા ખબર પડી કે મહિલાને પહેલેથી જ કાઢી લેવામાં આવી છે જ્યારે ફાયર અધિકારીએ ફરિયાદીને પૂછતા તમે કાઢી લીધા પછી કોલ કેમ ના કર્યો જ્યારે ફાયર બ્રિગેડ ને ફોન આવે છે તો તેઓ સ્પીડમાં ભાગે છે અને થોડીક ક્ષણોમાં જ સ્થળ પર પહોંચી જાય છે જીવના જોખમે ફાયર બિગેડ પહોંચે છે જ્યારે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ આવો બનાવ બને કોઈ ફસાઈ જાય તો ફરીથી ફાયર ને કોલ કરો કે અમે બહાર નીકાળી દીધા છે

Related posts

વડોદરા શહેરના ચાંપાનેર ગેટ પાસે આવેલ બાદશાહ બાવા દરગાહ બાબતે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પાલિકામાં રજુઆત

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સેવા સદન ખાતે લગાવેલા ફાયર સેફટી બોટલ શોભાના ગાંઠીયા બરાબર

admin

IOCLમાં લાગેલી આગ : FSL તપાસમાં બ્લાસ્ટ અને આગનું કારણ બહાર આવશે

admin

Leave a Comment