40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ફતેગંજ બ્રિજ પર મોપેડ ચાલક સ્લીપ થતાં અકસ્માતની વણઝાર સર્જાઇ

ભર વરસાદ માં ફતેગંજ બ્રિજ પર અકસ્માતો ની વણઝાર સર્જાઇ હતી. બ્રિજ પર થી પસાર થતાં ટુ વ્હીલર ચાલક ની મોપેડ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે તેની પાછળ ના વાહનો અચાનક બ્રેક મારવાને કારણે એક બીજા સાથે જોરદાર અથડાયા હતા. જેને પગલે 2-3 કાર ના આગળ પાછળ સહિત બસ ના આગળ ના ભાગો ને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે એક કાર ચાલક ને છાતીમાં સ્ટેયરિંગ વાગતા તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે એક કાર સવાર ના અનુસાર બસ સ્પીડ માં હોય તેને જોરદાર બ્રેક મારતા તેની ટક્કર ને પગલે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ કર્યા હતા.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઋત્વિજ જોષી ઉપર ફરી કળશ ઢોળાયો

admin

જળસંચય માટે રિચાર્જ વેલ બનાવવા માટેનું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાત મુહૂર્ત

admin

વડોદરા શહેરના અમદાવાદી પોળ વિસ્તારમાં દિનદહાડે બની ચેન સ્નેચિંગની ઘટના

admin

Leave a Comment