43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વમંદિરના કાંઠે વધુ મુર્ત હાલતમાં મળી આવ્યો

વડોદરા શહેર માં અવારનવાર મગર અને મોતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે એવી જે ઘટના વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વમંદિરના કાંઠે વધુ મુર્ત હાલતમાં મળી આવ્યો….

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી નો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારથી જ મગરની મોતની ઘટના જોવા મળી રહી હતી ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વામિત્રી કાંઠે વધુ એક મગરનું મોત જોવા મળ્યું. વિશ્વામિત્ર ના કાંઠે 10 ફૂટ જેટલો મગર નો મોત થયું આશરે એનું વજન ૪૦૦ કિલો થી વધુ જોવા મળ્યો હતો ત્યારે કાદવ કીચડ વાળી જગ્યા થી મગર ને કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી જેમાં સ્થાનિક અને રાહદારીઓ ની પણ મદદ લઈ ને મગર ને બહાર કાઢવા આવ્યો હતો અને મગર ને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાજનોને ફરી એક વખત ભુવાની ભેટ..

admin

સાવલીના ટીમબા રોડ પર બરોડા ડેરી ડિરેક્ટરના વાઘેલા પરિવારના નવીન પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાં તળાવ પાસેનું દબાણ દૂર કરાયું

admin

Leave a Comment