30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉના ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ‌ની મનકી ‌બાત નો ૧૨૩મોં લાઈવ એપિસોડ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો

ઉના ધારાસભ્ય શ્રી ના કાર્યાલય ખાતે ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ‌ ની મનકી ‌બાત નો ૧૨૩ મોં લાઈવ એપિસોડ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ કેસી રાઠોડ નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધીરુભાઈ છેગ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારીયા મહામંત્રી શ્રી કાંતિભાઈ છ ગકિરીટભાઈ વાજા નગરપાલિકા સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ હરેશભાઈ જોશી પુર્વ શહેર ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ મુલચંદાણી સંગઠનના હોદેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા રીપોર્ટર ભાલીયા માધુ ઉના

Related posts

સૂત્રપાડા શ્રી કોળી સમાજની વાડી મુકામે શિવાજી સેના ગીર સોમનાથ જીલ્લા દ્વારા ફ્રી સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન

admin

ગીર સોમનાથના કડોદરા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

admin

ગીર ગઢડા ખાતે ભાજપનું નવું જનસંપર્ક કાર્યાલય નું – કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ કર્યું ઉદઘાટન

admin

Leave a Comment