ઉના ધારાસભ્ય શ્રી ના કાર્યાલય ખાતે ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની મનકી બાત નો ૧૨૩ મોં લાઈવ એપિસોડ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ કેસી રાઠોડ નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધીરુભાઈ છેગ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારીયા મહામંત્રી શ્રી કાંતિભાઈ છ ગકિરીટભાઈ વાજા નગરપાલિકા સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ હરેશભાઈ જોશી પુર્વ શહેર ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ મુલચંદાણી સંગઠનના હોદેદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા રીપોર્ટર ભાલીયા માધુ ઉના
previous post

