33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર લાલબાગ પાણીની ટાંકી થી ઓછા પ્રેશર પાણી આપતા કોંગી નેતા બાળુ સુર્વે લાલબાગ પાણીની ટાંકીએ નિરીક્ષણ કરવામાં પહોચ્યા

વડોદરા શહેર લાલબાગ પાણીની ટાંકી થી ઓછા પ્રેશર પાણી આપતા કોંગી નેતા બાળુ સુર્વે લાલબાગ પાણીની ટાંકી એ નિરીક્ષણ કરવામાં પહોચ્યા. વડોદરા શહેરમાં આવેલા લાલબાગ પાણીની ટાંકીની પાણીની ટાંકીમાં પાણી નું લેવલ મેન્ટેન ન કરતા વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં ઓછા પ્રેશર પાણી આપવાની ફરિયાદો કોંગી નેતા બાળુ સુર્વે લાલબાગ પાણીની ટાંકીની મુલાકાત લીધી ત્યાં અધિકારીઓ દ્રારા જણાવામાં આવ્યું કે મહીસાગર ની પાસે માટી અને કચરો ભેગો થવાથી લાઇનમાં પાણી ઓછું આવે છે અને બકરાવાડી, પથ્થર ગેટ નવાપુરા કહાર મોહલ્લા, મદન જાપા રોડ, તંબોળી વાળ, જેવા અનેક વિસ્તારોમાં ઓછા ઓછા પ્રેશરમાં પાણી આપવામાં આવે છે જેને લઇને કોંગ્રેસના નેતા બાળુ સુર્વે એ લાલબાગ પાણી ટાંકી ની મુલાકાત લીધી અને મ્યુનિસિપલ કમિશનરને કડક વલનમાં જણાવ્યું કે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી

Related posts

લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 24મા વર્ષે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન

admin

વોકર ગ્રુપ દ્વારા કમાટી બાગ ખાતે ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી

admin

વડોદરા શહેરના રાવપુરા ટાવર વિસ્તારમાં શિયાપુરા પોલીસ ચોકી સામે ભર ઉનાળે હજારો ગેલન પાણીનો વેડફાટ

admin

Leave a Comment