વિસાવદરના ભલગામ ખાતે મોડેલ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક માટે તપાસ કરવા પહોંચેલા મનિષા બેન હિંગરાજીયાને વોકેશનલ કોર્સ અભ્યાસ કરાવતા શિક્ષક ત્રણ સીએલ મૂકી અને એની દિવસ શાળાએ આવ્યા જ ન હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું.
જે અંગે મુખ્ય શિક્ષણ અધિકારીને ખબર પડતાં તેમણે પ્રિન્સિપાલ પાસે લેખિત અને રૂબરૂમાં મૌખિક ખુલાસો માંગ્યો હતો. તપાસના અંતે મુખ્ય શિક્ષણ અધિકારીએ શિક્ષિકા ને ફ્રજમુકત કરવાનો ઓર્ડર આપ્યો છે તેમજ શિક્ષિકાના પતિ કે જે શાળાના આચાર્ય છે તેની ભૂમિકા વિશે તપાસ કરવા શાળાના સંચાલક મંડળને આદેશ આપ્યા છે રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

