Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચૈતર વસાવા ના સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લે કાર્ડ સાથે લાગ્યા નારા લાગ્યા…

વડોદરાની મધ્યસ્થ જેલ ની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર ત્યાંથી કરી હતી. જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમયે લડવા માટેની તૈયારી દર્શાવી છે. આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી પણ કરવામાં આવશે. અને આ આહ્વાન એ વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું.

Related posts

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલ CBSE યુનિટ દ્વારા “લાઇફ અંડર ધ સી”નું આયોજન

admin

ગુજરાત ના મુખ્યમંત્રી માંજલપુર ના ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા

admin

કનાયડા ગામમાં મતદાર યાદી સુધારણાને લઈ વિવાદ, સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

admin

Leave a Comment