Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મિશન સ્વાસ્થ્ય સવિતા હેઠળ સવિતા હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા સવિતા હોસ્પિટલ દ્વારા જાગૃતિ સોસાયટી ખાતે આવેલ લક્ષ્મી નારાયણ મંદિર ખાતે મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સોસાયટીના નાગરિકોએ ભાગ લીધો હતો જેમાં નાગરિકોને એ સી જી બીપી ઓક્સિજન લેવાનું રેન્ડમ બ્લડ સુગર જેવી વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવી હતી જેમાં ઓર્થોપેડિક સર્જન કાર્યોનોલોજીસ્ટ એન્ટો લેપ્રોસ્કોપી ના નિષ્ક્રાંત ફિઝિશિયન ન્યુરોસર્જન ડોક્ટર નિ ટીમ હાજર રહી હતી..

Related posts

ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નંદાલય હવેલી પાસે ઢોર પાર્ટી સાથે બબાલ કરનાર બે આરોપી ઝડપાયા

admin

પોંગલના પાવન અવસર પર વડોદરા તમિલ સંગમ દ્વારા અકોટા સ્થિત અતિથિ ગૃહ ખાતે ભવ્ય ઉજવણી

admin

ડભોઇ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતીમાં યોજાયો

admin

Leave a Comment