Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવવાની સમસ્યા યાથવત !

લાંબા વીરામ બાદ વડોદરામાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે,જોકે ધીમીધારે વરસાદ વચ્ચે પણ અનેક સ્થળે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે, વડોદરામાં નટરાજ ટાઉનશિપ પાસે આવેલ ગરનાળામાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે,જેને પગલે વાહન ચલોકોને મુશ્કેલી પડી રહી છે.ધીમી ધારના વરસાદમાં પણ પાણી ભરાતા ફરી પાલિકાની કામગીરી સવાલોના ઘેરામાં છે,દરમિયાન મ્યુ.કમિશનરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Related posts

બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ખાતે   ટ્રાફિક અવેરનેસ  પ્રોગ્રામનું આયોજન

admin

ડભોઇમાં રસ્તાને લઈને ઉગ્ર આંદોલન : ૧૦ ગામના લોકો રોડ પર ઉતર્યા

admin

ડભોઇ બીમાર ગાય માતાની વહારે આવનાર કોઈ નથી, તંત્ર અને પશુપાલકોની ગંભીર બેદરકારી

admin

Leave a Comment