33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ વડોદરા વોર્ડ નં.13 ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

સેવાકીય કાર્ય અંતર્ગત’તમારા દીકરા તમારા દ્વારે’ થકી સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર તેમના જનસંપર્ક કાર્યાલય અગસ્ત ક્રાંતિ, વોર્ડ નં.13 ખાતે ભગવાન સત્યનારાયણની કથા નું આયોજન કર્યું હતું

ઇલેક્શન વોર્ડ નં 13 માં સામાજિક કાર્યકર શૈલેન્દ્ર ઠાકોર ઉર્ફે શૈલુ બાપુ દ્વારા તેઓના જનસંપર્ક કાર્યાલય ‘અગસ્ત ક્રાંતિ’ ખાતેથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આઠમના દિવસે અહીં જનસંપર્ક કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું તેમજ કુંવારીકા અને બટુક પૂજનનું તેમજ તેઓને ભોજન સહિત ગુપ્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શૈલુ બાપુ તથા તેમના ધર્મપત્ની અને પરિવાર સહિત કન્યાઓ તથા બ્રાહ્મણ બટુકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સાથે પોલીસ તથા વહિવટી વોર્ડ નં.13 અને 14મા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા

admin

છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકની સંપૂર્ણ માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.

admin

વડોદરાની દબાણ શાખાનો માંડવી વિસ્તારમાં સપાટો

admin

Leave a Comment