40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

ખુલ્લી વીજપેટી અને વિજતાર જેવી કામગીરીનો ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની

વડોદરા ગ્રામ્ય તાલૂકાના આસોજ ગામે MGVCL વિભાગની બેદરકારીઆવી સામે ખુલ્લી વીજપેટી અને વિજતાર જેવી કામગીરીનો ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની હતી વીજકરંટ લાગતાં ગાયનું મોત નીપજ્યું હતું

વડોદરાજિલ્લા,તાલુકાના સાવલી વડોદરા ના મુખ્યમાર્ગ પર આવેલ આસોજ ગામે પશુપાલન નો વ્યવસાય કરતાં પશુપાલક હરીશ રબારીની ગાય ઘાસચારો ચરતાચરતાં ગામમાં આવેલ લાઈટની ડીપી પાસે જતાં વીજકરન્ટ લાગતાં મોત થયું હતું ઘટનાની જાણ ગ્રામજનો અને પશુપાલકને થતાં દોડી આવી જી,ઇ,બી. ને જાણ,કરી વીજપુરવઠો બંધ કરાવ્યોહતો પવિત્રશ્રાવણ માસમાં ગાય માતાનું જી,ઇ,બી, ના અંધેર વહીવટના કારણે કરુણમોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી હતી પશુપાલકના જણાવ્યામુજબ અગાઉ પણ વીજકરન્ટ લાગવાના કારણે સાત ગાયો નું મોત થયું હતું અને એમજીવીસીએલ ના અધિકારીઓને અનેકવાર રજુઆત કરવાછતાંય પરિણામ સુંન્ય રહ્યુંહતું અને આ ઘટનામાં આવી બેદરકારી નો ભોગ કોઈ બાળક કે ગ્રામજન પણ બન્યોહોત પણ સદનસીબે મોટી ઘટના ટળીહતી ઘટના સ્થળે આવેલ વીજકર્મી એ તો તે વીજપુરવઠો બંધ કરવા આવ્યોછું અને સાહેબ ને જાણ કરીછે નું કહ્યું હતું

Related posts

ઈસ્કોન મંદિર વડોદરા દ્વારા ૪૩મા વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવને લઈ આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

admin

કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર એક મોટરસાયકલને અડફેટે લેતાં બાઇક ચાલક ફંગોળાયો

admin

વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન નગરસેવકોની ટર્મ પૂર્ણ થવા પૂર્વે કમાટીબાગમાં ફોટો સેશન યોજાયું

admin

Leave a Comment