43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઉના તાલુકાના સીમર જગજીવન બાપુ સેવાશ્રમ ખાતે “શ્રી સદગુરુ ગાદી સમન્વય મહોત્સવ”ની ઉજવણી

ઉના તાલુકાના સીમર જગજીવન બાપુ સેવાશ્રમ ખાતે શ્રી જગજીવન બાપુ સેવા આશ્રમ થી ઉના જ્ઞાનમંદિર શ્રી જગજીવન બાપુ મંદિર શ્રી હિંમતજીવન બાપુ તથા સાધુ- સંતોના સાનિધ્યમાં “શ્રી સદગુરુ ગાદી સમન્વય મહોત્સવ” (સીમર-ઉના-ગાંગડા સ્થાનિક ઉત્સવ) ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ઉજવણી શ્રી સદગુરુ ગાદી સમન્વય એટલે સીમર ગુરુપૂજન કરીને ગાદીની ચાદર ઉના મંદિરે ગુરુપૂજન કરી ત્યાં ચડાવવી. ઉનાની ચાદર ગાંગડા મંદિરે ચડાવવી – ગાંગડાની ચાદર સીમર મંદિરે ચડાવવી. આમ ગાદી સમન્વય મહોત્સવ ઉજવાય છે. આ તકે તેઓની સાથે જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય અને સંજયભાઈ (રાણા) ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભાલીયા ‌માધુ‌

Related posts

જુનાગઢ અને ગીર સોમનાથ સાંસદે રેલવે મંત્રી સાથે મુલાકાત અને સોમનાથ જોડતી ટ્રેનો વધારવાની રજૂઆત કરી .

admin

ગુજરાત રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

admin

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં બોર્ડની બેઠકમાં વહીવટી તંત્ર અને વિરોધ પક્ષ વચ્ચે અનેકવિધ મુદ્દે તડાફડી બોલી..

admin

Leave a Comment