40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકાના ખંભાળિયા ઓજત ગામે દલિત ઉપર થયો જીવલેણ હુમલો

વિસાવદર થી થોડીક દૂર આવેલું ઓજત ખંભાળિયા ગામે ગઈકાલે દલિત યુવાનો ઉપર વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો થયો હતો જેમાં ખંભાળિયા ગામના દલિત જીવણભાઈ તેમજ અન્ય એક યુવાન સાગર મકવાણા રહે માંગનાથ પીપળી ઉપર નજીવી બાબતે મોઢું ધોવા તેમજ મૂછો ન ચડાવવા અને જાતિ ભેદ રાખી ચાવંડ તેમજ ઉમરાળા ના વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ ખંભાળિયા ગામમાં થોડા સમય પહેલા દલિત સરપંચના પતિ ઉપર પણ હુમલો કરી હત્યા નીપજાવવામાં આવી હતી આવી રીતે આ ગામમાં અવારનવાર દલિતો ઉપર હુમલા થાય છે ત્યારે હાલની સરકાર દલિતો પીડિતોને રક્ષણ આપવા બાબત કેટલાય બણગા ફૂકે છે હાલ અત્યારે દલિત સમાજ અત્યાચાર ભોગવી રહ્યો છે તો ક્યાં છે આ સરકાર કેમ આવા બનાવ બને છે આરોપીઓ કેમ કડકમાં કડક સજા થતી નથી આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે હાલ આ હુમલાના ભોગ બનેલા બંને વ્યક્તિઓ જુનાગઢ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટના બાદ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દલિત સમાજમાં ખળભળાટ મચી ગયો છે ક્યારે આ અત્યાચાર થશે બંધ બસ એ જ ચર્ચા થઈ રહી છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર ખાતે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય રેલી અને અનેક કાર્યક્રમો યોજાયા

admin

આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્યનો સંદેશ — જૂનાગઢમાં ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

admin

વિસાવદર મહિલા જીઆરડી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવાનીને સુંદર કામગીરી

admin

Leave a Comment