43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર લાયન્સ કલબ દ્વારા નિબંધ લેખન સ્પર્ધા સંપન્ન.

વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્ટિકટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન ૧૧ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પૂણ્ય તિથિ અંતર્ગત શ્રદ્ધા સુમન અર્પણ કરી નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ.નિબંધ લેખન સ્પર્ધામા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ 2025/26 સ્લોગન “નીડ બેઝ સર્વિસ પ્લસ” ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન સંસ્થા ના પ્રિન્સિપાલ વિમલભાઈ સાગર તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેલ. રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

Related posts

વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાયું

admin

વિસાવદર વિધાનસભા 87 મા R P I પાર્ટીના ભેસાણના ઉમેદવાર ભયું ઉમેદવારી ફ્રોર્મ

admin

વિસાવદરમાં મેઘરાજાની સવારી સતત પાંચ કલાક ધીમીધારે પડ્યો વરસાદ

admin

Leave a Comment