33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
વડોદરા શહેરના ઇલોરાપાર્ક ટ્રાફિક થી ધમધમતા વિસ્તાર ગણાય છે ત્યાં વાહનો ની અવરજવર વધુ પ્રમાણ માં થતી હોય છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા ઇલોરા પાર્ક ચોકીથી નટુભાઈ સર્કલ સુધી
દુકાનોની આગળ ફૂટપાથ પર નાઓટલા શેડ ,હોલ્ડિંગ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દબાણમાં વડોદરા મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ ના બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર પિયુષ ગવલી, સહિત વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટીમ પોલીસ પોલીસ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી

Related posts

વિશ્વામિત્રીમાં JCB ઉતારવાના મુદ્દે વન વિભાગને લેખિત અરજી, મગરોના મોત અંગે ઉઠ્યા સવાલ

admin

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં SOGની કાર્યવાહી, પ્રતિબંધિત ઇ-સિગારેટ (વેપ)ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

admin

સાવલી એ.પી.એમ.સી.હૉલમાં ભાજપા જિલ્લા પ્રમુખની અધ્યક્ષસ્થાને વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

admin

Leave a Comment