Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલ જંબુબેટ રામ વે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરોને લઈ સ્થાનિકો પરેશાન

વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુબેટ રામ વે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરો નું ઉભરાતું દૂષિત પાણી ને લઈને સ્થાનિક લોકોએ અને એક વખત તારીખ નગર સેવકો અને પાલિકાના અધિકારીઓને ટેલીફોનિક જાણ કરી છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી આ દૂષિત પાણી ના કારણે લોકો બીમારીમાં સપડાયા છે. દૂષિત ઉભરાતુ ગટરનું પાણી ને લઈને લોકોને આવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ રહે છે પરંતુ તેઓ દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છતાં અહીં કોઈપણ અધિકારી કે કર્મચારી ધ્યાન આપતા નથી અને થોડા દિવસ અગાઉ આવ વિસ્તારમાં સ્મશાન થયું હતું તે પરિવારને પણ આવા દૂષિત પાણીમાંથી જવું પડ્યું હતું. આ સમસ્યા વહેલી તકે દૂર કરવાની માંગ કરી

Related posts

શ્રી કોટયર્ક પ્રભુના પ્રાગટ્ય દિન નિમિત્તે મહાપ્રસાદનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું પરથી વિતરણ

admin

શ્રી રંગ રાજેશ આયરે દ્વારા વૃદ્ધો ને આંખ ની સારવાર માટે તાજપુર લય જવાયાં

admin

વડોદરા મહા નગર પાલિકા ખાતે પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સ્થાયી સમિતિના બેઠક તા. 23-08-2024 ને શુક્રવારની રોજ સાંજના ૪ ૦ કલાકે સમિતિખંડમાં મળી હતી…

admin

Leave a Comment