43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્વાતંત્ર સેનાની માર્ગની તક્તી તૂટેલી હાલતમાં જોવા મળી

સ્વાતંત્ર સેનાની છગનલાલ ગોપાલજી નાયક માર્ગ ની તક્તી મોડી રાતે તૂટેલી હાલતમાં જોવા મળતા તેમના સ્વજનો અને કારેલીબાગના નાગરિકોની લાગણી ને દુઃખ પહોંચ્યું છે. સ્વાતંત્ર સેનાની સ્વર્ગસ્થ છગનલાલ નાયક ના પુત્ર કલ્પેશ નાયક એ કારેલીબાગ પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપી કોઈ પીધેલા વ્યક્તિએ અકસ્માત સર્જી આ તકતી તોડી હોવાની બાબતે ફરિયાદ આપી છે જોકે ફરિયાદ આપવા ગયેલા સ્વાતંત્ર સેનાની ના પુત્રને કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો કડવો અનુભવ થયો હોવાની વાત તેમણે મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહી છે સમગ્ર મામલે વહેલી તકે વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર ફરી તકતીની સ્થાપના કરે અને પોલીસ વિભાગ કસૂરવારોને શોધી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કલ્પેશ નાયક એ કરી છે.

Related posts

નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન પી જોશી અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના અધિકારીઓના પરિચયની સાથે તથા સંકલન બેઠક

admin

વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર સાથે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ મહત્વની બેઠક યોજી

admin

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દરાપુરા ગામે પરંપરાગત રીતે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment