41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં ગામ લોકો સાથે કોંગ્રેસના નેતાઓ જોડાયા.

નસવાડીના ઘેંસવાડી ખાતે કોંગ્રેસ નેતા અને ઘારાસભ્ય જીગ્નેશ મેવાણી, અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ , સરકારની નીતિની વિરોધમાં આદીવાસી એક મહાસંમેલન યોજ્યું .જેમાં જીગ્નેશ મેવાણી સ્ટેજ પર થી હાઇડ્રો પ્રોજેક્ટ ના વિરોધમાં વિસ્તાર સતત તેમના ગામોમાં રહેશે. જીગ્નેશ મેવાનીએ જણાવ્યું જે દેશની જમીન ઉપર પહેલા આદિવાસીઓનો હક્ક છે, જે કોઈ છીનવી નહીં શકે. કોઈની તાકાત નથી, કે અહીં હાઇડ્રો પ્રોજેક્ટ નાખે તેવું ચેલેન્જ સાથે જીગ્નેશ મેવાની એ કહ્યું. તો અનંત પટેલે જણાવ્યું કે ભાજપ આદિવાસીઓની જમીન છીનવી રહી છે.

Related posts

ખેલ મહાકુંભ 2025 : ફૂટબોલ ઓપન વય જૂથમાં અંબાલા બન્યું છોટાઉદેપુર જિલ્લા ચેમ્પિયન

admin

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈ કુદરતી વહેતા ધોધના ભયાનક દ્રશ્યો આવ્યા સામે

admin

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે.

admin

Leave a Comment