43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ગૌ માતા ને રાજ્ય માતાનો દરજ્જો અપાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી

હિન્દુ યુવા સંગઠન ભારત માણેકપુર અને ગ્રામ પંચાયત માણેકપુર દ્વારા મામલતદાર કચેરી ખાતે લેખીતમાં રજૂઆત કરવામાં આવી જેવી રીતે મહારાષ્ટ્ર માં ગૌ માતા ને રાજ્ય માતાનો દરજ્જો મળ્યો એવીજ રીતે ગુજરાત માં પણ રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે હિન્દુ યુવા સંગઠન ભારત માણેકપુર અને ગ્રામ પંચાયત માણેકપુર દ્વારા મામલતદાર કચેરી ખાતે લેખીતમાં રજૂઆત કરવામાં આવી જેમાં 1 મુખ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય,2 ગ્રૃહ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય 3 પશુપાલન મંત્રી શ્રી ગુજરાત રાજ્ય 4 ક્રૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય 5 સામાજિક ન્યાય કલ્યાણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ને મામલતદાર કચેરી મારફતે રજુઆત કરવામાં આવી હતી રિપોર્ટર ભાલીયા ‌માધુ‌ ઉના

Related posts

ગીરસોમનાથ ના વડામથક વેરાવળ ખાતે સમસ્ત ખારવાસમાજ દ્રારા 23 મા સમૂહલગ્ન નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ .સોના , ચાંદી સહીત ઘરવપરાશનુ તમામ ચીજવસ્તુઓ કરીયાવરમા આપવામા આવી

admin

જુનાગઢ અને ગીર સોમનાથ સાંસદે રેલવે મંત્રી સાથે મુલાકાત અને સોમનાથ જોડતી ટ્રેનો વધારવાની રજૂઆત કરી .

admin

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ ઉના મેઈન બજારમાં વેપારીઓ સાથે મુલાકાત કરી.

admin

Leave a Comment