હિન્દુ યુવા સંગઠન ભારત માણેકપુર અને ગ્રામ પંચાયત માણેકપુર દ્વારા મામલતદાર કચેરી ખાતે લેખીતમાં રજૂઆત કરવામાં આવી જેવી રીતે મહારાષ્ટ્ર માં ગૌ માતા ને રાજ્ય માતાનો દરજ્જો મળ્યો એવીજ રીતે ગુજરાત માં પણ રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે હિન્દુ યુવા સંગઠન ભારત માણેકપુર અને ગ્રામ પંચાયત માણેકપુર દ્વારા મામલતદાર કચેરી ખાતે લેખીતમાં રજૂઆત કરવામાં આવી જેમાં 1 મુખ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય,2 ગ્રૃહ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય 3 પશુપાલન મંત્રી શ્રી ગુજરાત રાજ્ય 4 ક્રૃષિ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય 5 સામાજિક ન્યાય કલ્યાણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ને મામલતદાર કચેરી મારફતે રજુઆત કરવામાં આવી હતી રિપોર્ટર ભાલીયા માધુ ઉના

