36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લો

અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજેરોજ ઉદભવતી ટ્રાફિકજામની સમસ્યાને પગલે અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ તેમજ બૌડા,નોટિફાઇડ એરિયા ઓથોરિટીની સંયુક્ત માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહિ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.તંત્રની કામગીરીને પગલે લારી ગલ્લા સહિતના દબાણોકર્તામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

Related posts

પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરોપ્લેનમાં હોવાની માહિતી મળતા વહીવટી તંત્ર દ્વારા મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરાયો

admin

વાલિયાના ડહેલી ગામે આદિવાસીઓ પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા

admin

ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત

admin

Leave a Comment