36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

લાયન્સ કલબ વિસાવદર દ્વારા ગુજરાતી ભાષા કવિ અને લોક નાટયકાર જુગતરામ દવે ની જન્મજયંતી ઉજવણી

વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન ૧૧ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષા કવિ અને લોક નાટયકાર જુગતરામ દવે ની જન્મજયંતી ઉજવણી, ગુજરાતી ભાષા કવિ અને વિવેચક જયંત પાઠક ની પુણ્યતિથિ અને રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવણી અંતર્ગત સરકારી હાઈસ્કૂલ વિસાવદર તેમજ વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વાર્તાલાપ, સંવાદ યોજવામાં આવેલ તેમજ બંન્ને સંસ્થાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જે તમામ વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ ૨૦૨૫/૨૬ સ્લોગન “નીડ બેઝ સર્વિસ પ્લસ” ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ. રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

Related posts

વિસાવદરના ઝાંજેસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું થયું આયોજન

admin

વિસાવદર વિધાનસભા 87ના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી

admin

જૂનાગઢના ભલગામ ખાતે આવેલ મોડલ સ્કૂલમાં વોકેશનલ કોર્સ કરાવતા ખાનગી શિક્ષકને સ્કૂલમાં રેગ્યુલર હાજર નહી રહેતા કરાયા ફરજ મુકત.

admin

Leave a Comment