વિસાવદર વિધાનસભા 87 ના ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થનમાં વિસાવદર ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની એક બેઠક યોજાઈ વિસાવદર માર્કેટ યાર્ડ ખાતે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિસાવદર વિધાનસભા ના ભાજપ ઉમેદવાર શ્રી કિરીટ પટેલ ના સમર્થન માં વિસ્તારના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું જેમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ ,જે વી કાકડિયા , જનકભાઈ તળાવિયા, ધવલ દવે ,પુનિત શર્મા ઉપસ્થિત રહ્યા રિપોર્ટર માધુ ભાઈ ભાલીયા ઉના

