Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મથી નિમિત્તે વડોદરા મહાનગર ભાજપ દ્વારા સવિતા હોસ્પિટલ સહયોગથી મેડિકલથી ચેકઅપનું આયોજન

સમગ્ર દેશભરમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિન ની ઉજવણી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગર ભાજપ દ્વારા પણ તેની અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા મહાનગર ભાજપ દ્વારા ભાજપના શનિષ્ઠ કાર્યકર્તાઓ માટે સવિતા હોસ્પિટલ સહયોગથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ મિતેશ શાહના ભાગીદારી હેઠળ આજે સવિતા હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપના મહામંત્રી તેમજ વોર્ડ નંબર 15 અને 16 ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત બિહાર દિવસ 2025 નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ ખાતે સ્નેહ મિલન સભારંભનુ આયોજન…

admin

વડોદરા શહેરમાં દારૂ અને દેશી દારૂ ધંધા ચાલે છે તે નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

admin

એમ તો કહેવાય ગુજરાત દારૂબંધીનો ગુજરાત..

admin

Leave a Comment