Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આગામી 23 અને 24 ઓક્ટોબરના રોજ ઇનોવેટ ફોર ધ ગ્લોબ ની થીમ ઉપર ત્રીજી ટાયકોન યોજાશે.

જેમાં વિકાસની ઉજળી તકોને આગળ વધારવા માટે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે.

ટાઇકોન વડોદરા 2024 ની સફળતા બાદ હવે આગામી 23 અને 24 ઓક્ટોબર ના રોજ વડોદરા ખાતે 3 જી ટાઇકોન વડોદરા 2025 યોજાશે.જેમાં આ વર્ષની કોન્ફરન્સની થીમ ઈનોવેટ ફોર ધ ગ્લોબ હશે.આ ટાઇકોનમાં વિકાસની ઉજળી તકોને આગળ વધારવા માટે પેનલ ડિસ્કશન યોજવામાં આવશે. જેમાં ભારત પાસે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સાથે વિશ્વ માટે ઇનોવેશન અને સર્વિસ હબ પણ છે તે અંગે ચર્ચાઓ કરવામાં આવશે.ચાર્જઝોન દ્વારા પ્રસ્તુત ટાઇકોન વડોદરા 2025માં એક હજારથી થી વધુ પ્રતિભાગીઓ સામેલ થશે.જેમાં ઉદ્યોગના અનુભવીઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, સફળ ઉદ્યમીઓ, રોકાણકારો, માર્ગદર્શકો, વીસીએસ, પ્રોડક્ટ ડેવલપર્સ, ઇન્ક્યુબેટર્સ, સરકારી કાર્યકર્તાઓ અને શિક્ષણવિદોની લીડરશિપ ટીમો સામેલ છે. ટાઈ કોન 2025માં એક તરફ ફાયરસાઇડ ચેટ્સ અને પેનલ ચર્ચાઓ હશે.તો બીજી તરફ માસ્ટર ક્લાસ, રાઉન્ડ ટેબલ, પિચિંગ સેશન્સ, એવોર્ડ જ્યુરી, મેચ-એ-થોન હશે તેમજ મેન્ટર લેબ વગેરે એક જ દિવસમાં એક જ છત નીચે યોજાશે.

Related posts

સાવલીની અધિક સેસન્સકોર્ટના જજ સાહેબએ પોકસોના આરોપીને ફટકારી સજા

admin

છોટાઉદેપુર તાલુકાના ઝેર નાની સિંચાઈ તળાવના યોજનાનું મરામત તથા મજબૂતીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની દુર્ઘટનાના એક મહિના પછી પણ શાળામાં અભ્યાસ ન શરૂ કરતા વાલીઓનો પાલિકા ખાતે મ્યુ. કમિશનરને રજૂઆત

admin

Leave a Comment