33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા હી સેવાને ચાડી ખાતી તસવીરો સામે આવી

ડભોઈમાં દયારામ સ્કૂલ શાળાની બાજુમાં બાલવાડી પણ આવેલી છે અને સરકારી ગોડાઉન પણ તળાવના કિનારા પર ગંદો કચરો અને તળાવમાંથી દુર્ગંધ મારી રહી છે

સમગ્ર ગુજરાત રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે 15 દિવસ સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે.

ડભોઈ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા હી સેવાને ચાડી ખાતી તસવીરો સામે આવી છે. ડભોઈનગરના અનેક વિસ્તારોની અંદર કચરાના ઢગલા જોવા મળ્યા છે. ડભોઈના દયારામ સ્કૂલ રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળ અને બાલવાડી અને સરકારી ગોડાઉના અને તળાવના કિનારે મોટી માત્રામાં કચરાના ઢગલા ક્યારે સાફ થશેડભોઈ નગરપાલિકાના સત્તાધીશો સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહેલી સવારે ખાલી કચરા વારતા ફોટા મૂકી ડભોઈ નગર સ્વચ્છ છે તેવું દર્શાવવાપ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોની અંદર આજે પણ કચરાના ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે. તેવામાં સ્વચ્છતા હી સેવા માત્રકાગળો પર જ જોવા મળે છે. અભિયાન અંતર્ગત ડભોઈને સ્વચ્છ અને સુંદર ક્યારે બનાવવામાં આવશે. ડભોઈના ઢાલનગર વસાહત ખાતે વર્મી હ કમ્પોસ્ટ પ્લાન્ટ પણ ધીમી ગતિએ ફ ચાલતો હોય નગરના અનેક અ વિસ્તારોની અંદર પ્લાસ્ટિક પા સહિત વિવિધ કચરો રોડ ઉપર કા પડેલો જોવા મળે છે. દયારામ સ્કૂલ બાજુમાં બાલવાડી અને સરકારી ગોડાઉન પણ આવેલું છે પાસે મુખ્ય માર્ગ ઉપર શાળાની બહારના કેમ્પસમાં કે કચરાના ઢગલા અને તળાવ ર કિનારે કચરાના ઢગલા જોવા ખો મળી રહ્યા છે. નગરપાલિકા અ સ્વચ્છતાને લઈને શું કાર્યવાહી સ્ કરે છે તે જોવું રહ્યું.

Related posts

સાવલી પોઇચા ચોકડી પાસે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા, ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી

admin

મૉ ભોમની રક્ષા કરતા દેશના જવાનો માટે ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ‌ વડોદરા દ્વારા‌ રાખડીઓ મોકલી.

admin

બ્રાહ્મણ સભા – વડોદરા દ્વારા સંસ્થા હોલમાં તીળ ગુળ સમારંભ તથા પ્રવીણ વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment