41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુક્યો હોવાના ધમકીભર્યો ઈ-મેલથી દોડધામ…

ધમકી ભર્યા ઈમેલને ધ્યાને રાખી વડોદરા એરપોર્ટ ખાતે તાત્કાલિક બોમ્બ થ્રેટ અસેસમેન્ટ કમિટીની બેઠક બોલાવી…

અગાઉ ત્રાસવાદી ગ્રુપ દ્વારા એરપોર્ટ સહિત દેશની નામાંકિત શાળાઓમાં ઈમેલ મારફતે બોમ્બ મુકવા આવ્યા હોવાની ધમકી આપી હતી……

વડોદરા એરપોર્ટ પર સઘન ચેકિંગ કરતા બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્ર એ રાહત અનુભવી..

સ્ટેટ બોમ્બ ડિસ્પોઝલની ટીમ તથા સીઆઇએસએફ એરપોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી…

એરપોર્ટ પર બોમ્બ થ્રેટ પ્રોટોકોલ મુજબ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મૂકી હતી…

Related posts

નામ નોંધણી ભુલશો નહિ,મતદાનનો મોકો ચૂકશો નહિ

admin

ડભોઇ નગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા ફોગીંગ મશીન દ્વારા જંતુ નાસ કરવાની દવા છાંટવામાં આવી

admin

રિક્ષા ચાલકનું સ્ટેરિંગ પર કાબૂ જતા રિક્ષાએ મારી ત્રણ પલટી

admin

Leave a Comment