Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગાંધી જયંતી નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી

ગાંધી જયંતી નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મકરપુરા ડેરી ચાર રસ્તા થી શાંતિનગર સુધી માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી…

બે ઓક્ટોબર ગાંધી બાપુની જન્મ જયંતી નિમિત્તે અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નાગરિક
સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મકરપુરા ડેરી ચાર રસ્તા થી શાંતિનગર સુધી માર્ગ પર પડેલા કચરાની સાફ-સફાઈ કરવામાં આવી આ કાર્યક્રમમાં 30થી વધુ નાગરિક
સંરક્ષણ દળના કાર્યકરો સાથે અધિકારીઓ હાજર રહ્યા હતા

Related posts

વડોદરા શહેરમાં કોઈ તીખડખોર દ્રારા શહેરની શાંતિને પલીતો ચાંપવાનો પ્રયાસ

admin

વાઘોડિયા જી આઈ ડી સી માં પ્રાઈવેટ કંપની ના ગોડાઉનમાં માં આગની ઘટના

admin

સાવલીની અધિક સેસન્સકોર્ટના જજ સાહેબએ પોકસોના આરોપીને ફટકારી સજા

admin

Leave a Comment