41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લો

પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આર્ચતા ફરિયાદ

વડોદરામાં વધુ એક દીકરી દુષ્કર્મની શિકાર બની

વડોદરામાં ફરી એક વાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોરવા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ કૃણાલ પરમાર પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી.

યુવતીએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી. આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી, છેતરપીંડીપૂર્વક તેનો ગેરલાભ ઉઠાવ્યો. ઘટના સામે આવતા યુવતી હિંમતપૂર્વક પરિવાર સાથે વાત કરતા પરિવારને હિંમત આપી અને ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી.

પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Related posts

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા છટ્ટો રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનું ભવ્ય આયોજન કરાયું

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ આગાઉ મળેલા આધેડના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી

admin

મહિલા PIનાં નેતૃત્ત્વમાં 45% મહિલાથી ચાલતું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કામગીરી પોતાનું ઘરની જવાબદારી સાથે સાથે વડોદરા શહેરની જવાબદારી પણ નિભાવે છે

admin

Leave a Comment