ચિફ જસ્ટિસ ઓફ ઈંડિયા B. R ગવાઈ સાહેબને અપમાનિત કરનારને સખત સજા આપો તેવી માંગ સાથે વિસાવદર પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર. વિસાવદર અને ભેસાણ તાલુકાનાં સામાજીક આગેવાનો દ્વારા આજે . વિસાવદર પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવામ આવ્યું કે.ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા માનનીય.BR.ગવઈ સાહેબ ઉપર કોર્ટની અંદર જુતુ ફેકીને અપમાનીત કરીને .રાકેશ કિશોર નામના વ્યક્તિએ તેનામાં રહેલ.sc.st.ના સમાજ ઉપર કેટલી હલકી જાતીવાદિ માનસિકતા પડેલી છે તે સાબીત કરેલ .તે આવા.જાતીવાદિ કિડાઓને ફાંસીની સજા આપવી જોઈએ.તેવી રજુવાત કરવામાં આવેલ..સાથે .સાથે.સરકાર દ્વારા.60.વર્ષના લોકો વૃધ્ધ પેન્શન સહાય આપવામાં આવે છે તેમાં.BPL.યાદિમા નામનો પુરાવો.દાખલો.માંગવામા આવે સે.તો કેટલા સમંય થી કોઈ બીપીએલ.નવી યાદી આવેલ નથી તેના કારણે કેટલાય નબળા વર્ગના લોકો આયોજનાથી વંચિત રહેલસે.આ યોજના સાચી સાબીત કરવામાટે . તલાટી કમ.મંત્રી સાહેબ.અને સરપંચ દ્વારા ખરાઈ કરીને.સરકારશ્રીની વ્રુધ્ધ પેન્શન યોજના નો લાભ મંળી રહે.એવી પણ રજૂવાત કરવામાં આવેલ. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

