Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રહ્માકુમારીઝ વિજયનગર વડોદરા સેવા કેન્દ્ર ખાતેથી હિરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રહ્માકુમારીઝ વડોદરાના વિજયનગર સેવા કેન્દ્રમાંથી પણ આજે સવારે સાત કલાકે શાંતિ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં વિજયનગર સેન્ટરથી શરૂ થઈને એપાર્ટમેન્ટ સંગમ ચાર રસ્તા શ્રી કાશી વિશ્વનાથ મંદિરની પરિક્રમા કરીને એસબીઆઇ બેન્ક વિજયનગર ખાતે સંપન્ન થઈ હતી.બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે શાંતિ યાત્રામાં જોડાઈને પરમાત્માની યાદમાં આખા વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવ્યા હતા. અને સર્વને સંદેશ આપ્યો હતો કે દુઃખ અશાંતિ તનાવ ડરથી મુક્ત થવાનો એક જ મંત્ર છે શાંતિ.

Related posts

સાવલી ઉદલપુર ફોરલાઇન રોડની કામગીરીની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો

admin

ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ની ઇન્ટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપ્યું

admin

31 ડિસેમ્બરને લઈ બુટલેગરો સક્રિય, છાણી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ગોડાઉન ઝડપી પાડ્યું

admin

Leave a Comment