Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાસે એન્જિનિયરની બેદરકારીના કારણે ટ્રક ફસાઈ…

વડોદરા શહેરમાં ભુવા પડવા અને ગાડીઓ ફસાઈ જવી એ હવે સામાન્ય ઘટનાઓ લાગી રહી છે. કારણ કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડીયાપોળ ના નાકે મોટી ટ્રક ફસાવાની ઘટના સામે આવી છે. એન્જિનિયરિંગ ની બેદરકારીના કારણે આ ટ્રક ફસાઈ હોવાના સ્થાનિક નગર સેવક જાગૃતીબેન કાકાએ કર્યા. આ વિસ્તારમાં ચાર દિવસ પહેલા પાણીની લાઈન ની મરામત કરવામાં આવી હતી અને યોગ્ય કામગીરી ન કરતા ટ્રક જેના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને મુશ્કેલના સામનો કરવો પડ્યો હતો વધુમાં સ્થાનિક નગર સેવક જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે

Related posts

વિદ્યાર્થીઓને પડતી વિવિધ હાલાકી પ્રશ્ન વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પોલીટેકનિક ખાતે વિરોધ પ્રદર્શન

admin

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવનાર ઈસમ ઝડપાયો

admin

તરસાલી યુવકના અપહરણ અને મારપીટનો મામલે મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

admin

Leave a Comment