43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવનાર ઈસમ ઝડપાયો

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની એક વેપારી પાસેથી રૂપિયા ૨૦૦/- પડાવનાર ઈસમને મકરપુરા પોલીસ ટીમે ઝડપ્યો છે.

ફરિયાદી ભાવેશ ભૈરૂલાલ કુમાવત પોતાના દુકાનમાં હાજર હતા ત્યારે નાનાભાઈ ઉકેડભાઈ પરમાર નામનો વ્યક્તિ પોતે પોલીસ હોવાનું કહી હપ્તા બાકી હોવાનું જણાવી ધમકી આપી રૂપિયા પડાવી લીધા હતા.

અલગ-અલગ ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૨૦૦/- તથા ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ કબ્જે લીધી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Related posts

વડોદરાની દબાણ શાખાનો માંડવી વિસ્તારમાં સપાટો

admin

વડોદરા શહેરના આજવા રોડ પરથી નશાકારક કફ સીરપના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

admin

ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં નિરીક્ષણ

admin

Leave a Comment