Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દર વર્ષની જેમ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ હોય તેવું જણાય આવે છે

શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પહેલા જ ભુવા પડવાનું યથાવત છે

ત્યારે આજરોજ ભાયલી ગામમાં પ્રગતિ સ્કૂલ પાસે એક ભારદારી ડમ્પર ઓવરલોડ ભરીને જઈ રહ્યો હતો

તે દરમિયાન અચાનક જ રોડ પર ભુવો પડ્યો હતો જેના કારણે ડમ્પર નો પાછળનો ભાગ ભુવા માં બેસી ગયો હતો

તો સાથે જ ડમ્પરના પાછળનું વ્હીલ પણ નીકળીને ભુવા ની અંદર ફસાઈ ગયું હતું

શું આ રીતે જ જનતાના ટેક્સના રૂપિયા નો વેડફાટ કરવામાં આવી રહ્યો છે

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અઘ્યક્ષ નિષિધ દેસાઈની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભા યોજાઈ

admin

વડોદરા શહેર માંજલપુર વોર્ડ નંબર 17 માં ચાર વિસ્તારમાં ૧ કરોડ ૬૫ લાખના ખચે રોડ, રસ્તા, ગટર અને પેવર બ્લોકનું ખાત મુર્હૂત

admin

MSU કોમર્સ ફેકલ્ટીની એન્ટ્રન્સ પરીક્ષા સામે NSUIનો 24 કલાકનો અલ્ટીમેટમ

admin

Leave a Comment