43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નર્સને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ

નર્સ સાથે દુષ્કર્મ આચરનાર ડોકટર નો મામલો

ડો.ભાવેશ વસાવા ની ગોત્રી પોલીસે કરી છે ધરપકડ

એસીપી એ.વી.કાટકડ નું નિવેદન

ડો.ભાવેશ વસાવા ને નર્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો

2023 સપ્ટેમ્બર થી 1 જૂન સુધી નર્સ ને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું

આખરે ડોક્ટરે લગ્ન ની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી હતી

ફરિયાદ ને આધારે ડો.ભાવેશ વસાવા ની ધરપકડ કરાઈ છે

ડો.ભાવેશ વસાવા ને જેલ હવાલે કરી દેવાયો છે

Related posts

વડોદરાની મકરપુરા GIDCમાં અંબિકા એન્જિનિયરિંગમાં આગ

admin

વડોદરાના JCI અલકાપુરી દ્વારા શહેરની જાણીતી હસ્તીઓને સ્વર્ણિમ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

admin

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે, ગુરુની ભારતીય સેનાના સૈનિકો માટે ગુરુ ભેટ

admin

Leave a Comment