31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મધ્ય ગુજરાતનું એસએસજી હોસ્પિટલ નું દર્દીઓના સગા ના રહેવા માટે બનાવેલું વિશ્રામ સદન બંધ હાલતમાં

એસએસજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પોતાનો ઈલાજ કરાવા માટે આવતા હોય છે ત્યારે તેમની સાથે તેમના સગાઓ પણ આવતા હોય છે આ સગાના રહેવા માટે આ વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે પરંતુ આ વિશ્રામ સદન ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે

એવા પણ દ્રશ્યો કેદ થયા છે કે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગા બહાર ખુલ્લામાં આરામ કરતા જોવા મળ્યા

જ્યારે એસ.એસ.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન ર્ડો રંજન ઐયર ને વિશ્રામ સદન વિશે પૂછતા તેમને કાંઈ પણ બોલવાની ના પાડી દીધી હતી

તો સવાલ ઊભા થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું વિશ્રામ સદન કોના માટે બનાવેલું જો સેવા ભાવના માટે બનાવેલું હોય તો બંધ હાલતમાં કેમ ???

Related posts

વીજ લોડ વધતાં ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

admin

સયાજીબાગના ઝુ ખાતે ઝુ ના પક્ષીઓ તથા પ્રાણીઓની સર્જરી માટે ગેસ એનીથેસીયા મશીન લોકાર્પણ

admin

વડોદરાના તાંદલજા ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી ઈદ પર્વ ની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment