36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેસ્ટન રેલવે વડોદરા દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુડઝ ટ્રેન તથા પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટને મળતી સુવિધા અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વડોદરા શહેર રેલ્વે સ્ટેશન ખાતે ગુડઝ ટ્રેન તથા પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટને મળતી સુવિધાઓ તથા લાભો અંગે માહિતી આપવા પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રેલ્વે સ્ટેશન માસ્ટર કૃષ્ણકાંત સોની, વડોદરા રેલવે સિનિયર ડિવિઝન ઇલેક્ટ્રિકલ ઓપરેશન એસ.સુભાષિશ, સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ઉપસ્થિત હોદ્દેદારોએ લોકો પાયલોટનાં રેસ્ટ રૂમ, ભોજનની વ્યવસ્થા, રનિંગ રૂમ જેવી અનેક સુવિધાઓ અંગે માહિતી આપી હતી.

Related posts

ડભોઇના મંડાળા ગામે થી ગ્રામજનોએ ગામની સીમમાંથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પો પકડ્યો

admin

ફરી તોફાની તત્વોએ પોલીસને પડકારી ! બાંકડા પર બેઠેલા યુવક પર હુમલો

admin

સાવલી ખાતે “નમો કે નામ રક્તદાન” શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment