36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફરી તોફાની તત્વોએ પોલીસને પડકારી ! બાંકડા પર બેઠેલા યુવક પર હુમલો

વડોદરામાં ફરી તોફાનીઓએ પોલીસને દોડતી કરી છે,વડોદરાના ગોરવા વિસ્તારમાં કેટલાક તત્વોનો બાંકડા પર બેઠેલા યુવક પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.અગાઉ થયેલા ઝઘડાની અદાવતે ગોરવા ભારત નગર સોસાયટીમાં તોફાનીઓએ બાંકડા પર બેઠેલા યુવકો પર તૂટી પડ્યા હતા, હથોડા-દંડા પણ સાથે લાવ્યા હતા,સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.ગોરવા પોલીસે ગુનો દાખલ કરી આ તોફાની તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

ડભોઇ તાલુકા ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની સરકારી અધૅસરકારી કચરીઓ અને શાળાઓ ખાતે શાનદાર આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતા(સોટ્ટા )ના હસ્તે ઉજવણી કરવામાં આવી.

admin

સ્માર્ટ મીટર થી મકરપુરા ના નાગરિકો ત્રસ્ત : જુના મીટર લગાવવાની કરી માંગ

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓ માટે લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગનો કાર્યક્રમ

admin

Leave a Comment