40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઝઘડા ની અદાવત રાખી ત્રણ ચાર ઈસમો જીઆઇડીસીમાં આવેલ ટ્રના ઓ એન્જીનિયરિંગ કંપનીમાં લાકડી લઈ હુમલો કરવામાં આવ્યો

માંજલપુર વિસ્તારના હિમાલયા ચાર રસ્તા પાસે આવેલ ગલીમાં માંથી પસાર થતાં સામસામે ટુ વ્હીલર આવતા શાબ્દિક બોલાચાલી માં મામલો બીચકાયો

એક્ટિવા ચાલકની ચાવી લઈ લેતા કંપનીના માણસે તેના શેઠને બોલાવી સમગ્ર ઘટના વિશે જાણ કરી

ઝઘડા ની અદાવત રાખી ત્રણ ચાર ઈસમો જીઆઇડીસીમાં આવેલ ટ્રના ઓ એન્જીનિયરિંગ કંપનીમાં લાકડી લઈ હુમલો કરવામાં આવ્યો

કંપનીના વર્કરને કાનના ભાગે અને માથાના ભાગે લાકડીનો માર મારી ઇજા પહોંચાડવામાં આવી હતી

જમણા હાથે તથા નાકના ભાગે લાકડીનો માર વાગતા ફેક્ચર થયું હતું

સમગ્ર બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી

સમગ્ર ઘટનામાં મારામારીના દ્રશ્યો સીસીટીમાં જોવા મળ્યા

Related posts

મૃત સ્વજનો ની પાવન અસ્થિ નું નિઃશુલ્ક રીતે માં ગંગા ના સાનિધ્ય હરિદ્વાર માં વિસર્જન કરવાનું સેવાયજ્ઞ

admin

વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેલ મળીયો

admin

શ્વાસની તકલીફથી પીડાતા વૃદ્ધ અને યુવક સારવાર હેઠળ સેન્ટ્રલ જેલના વૃધ્ધ કેદીનું ગભરામણ થવાથી મોત

admin

Leave a Comment