Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષ સ્થાને બે અગત્યની બેઠકો મળવા પામી હતી

સ્માર્ટ સિટી વડોદરામાં આજરોજ વડોદરા ની વડી કચેરી ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષ સ્થાને બે અગત્યની બેઠકમાં પામી હતી જેમાં પહેલી બેઠક સ્માર્ટ સિટી આઈ.ટી ઇન્ટીગ્રેશન વધે તેમજ ઇઆરપી સિસ્ટમ ઉપર ભારણ મુકવામાં આવ્યો હતો જ્યારે બીજી બેઠકમાં ચોમાસાની ઋતુમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ભંગાણ પડેલી તમામ લાઈનોને દુરસ્ત કરવાની કામગીરી ઝડપી બને અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે તે અંગેની બેઠકમાં ચર્ચા થઈ હતી જેમાં વડોદરા શહેર મહાનગરપાલિકાના પાણી પુરવઠા અધિકારીને પદ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પાણી પુરવઠા ના અધિકારીઓને ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી છે.

Related posts

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ બ્રિજોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટચારનો આક્ષેપ

admin

કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવેની માગ ર્સાથે આવેદનપત્ર

admin

વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માતમાં કન્ટેનરચાલક ફસાઈ ગયો

admin

Leave a Comment