Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મગરોને કારણે ઉજાગરા… અણખોલમાં રાત્રે 3 વાગ્યે મગર ઘૂસ્યો

ભારે વરસાદ બાદ વડોદરામાં માનવ વસ્તીમાં મગરો દેખાવાની સંખ્યા વધી રહી છે જેના કારણે વિશ્વામિત્રી કાંઠે વિસ્તારમાં રહેતા લોકો મગરના ભયથી ધ્રુજી રહ્યા છે અને રાત્રી ઉજાગરા પણ કરી રહ્યા છે ગત રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અણખોલમાં મહાકાય મગર ફળિયામાં ઘૂસી આવ્યો હતો જેને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ગ્રામજનોએ સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સભ્યોને જાણ કરતા સંસ્થાના સભ્યોએ મગરનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું

Related posts

કથક દર્શન ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સુંદરલાલ ગંગાની કથક મહોત્સવનું આયોજન.

admin

વોર્ડ નંબર 12 સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા માં અનોખો વિરોધ

admin

કારનો દરવાજો ખોલ્યો તો ડ્રાઇવીંગ સીટ નીચેથી શંકાસ્પદ બોટલ જણાઇ આવી

admin

Leave a Comment