ભારે વરસાદ બાદ વડોદરામાં માનવ વસ્તીમાં મગરો દેખાવાની સંખ્યા વધી રહી છે જેના કારણે વિશ્વામિત્રી કાંઠે વિસ્તારમાં રહેતા લોકો મગરના ભયથી ધ્રુજી રહ્યા છે અને રાત્રી ઉજાગરા પણ કરી રહ્યા છે ગત રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અણખોલમાં મહાકાય મગર ફળિયામાં ઘૂસી આવ્યો હતો જેને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ગ્રામજનોએ સૃષ્ટિ નેચર ફાઉન્ડેશનના સભ્યોને જાણ કરતા સંસ્થાના સભ્યોએ મગરનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું
previous post

