33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે કારમાં અચાનક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે કારમાં અચાનક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

વડોદરામાં આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.તેવામાં ગઈ કાલે સાંજે એકાએક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા વાસણા ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી કારમાં આગ લાગેલી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઈ સહિત પોલીસ કાર્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સદનસીબે જાનહાનિ થતા ટળી હતી.

Related posts

ડભોઇ તાલુકાના સાઠોદ ગામની 100 થી વધુ વર્ષ જૂની શાળાની હરાજી કરવામાં આવી

admin

વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલ ખાતે ટીબીના સચોટ નિદાન માટે ‘ટ્રુનાટ મશીન’નું લોકાર્પણ

admin

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS મંદિર ખાતે મહિલા દિવસની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment